કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણની પદ્ધતિઓ કઈ છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) એકવાર કાર્બનિક સંયોજન કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવે અથવા પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવે,ત્યારે તેને શુદ્ધ કરવું આવશ્યક છે.
કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ માટે વપરાતી સામાન્ય તકનીકો નીચે મુજબ છે:
$(i)$ ઉર્ધ્વપાતન (Sublimation)
$(ii)$ સ્ફટિકીકરણ (Crystallisation)
$(iii)$ નિસ્યંદન (Distillation)
$(iv)$ વિભેદક નિષ્કર્ષણ (Differential extraction)
$(v)$ ક્રોમેટોગ્રાફી (Chromatography)

Explore More

Similar Questions

Item $I$ અને Item $II$ વચ્ચેની સાચી જોડી કઈ છે?
Item $I$ Item $II$
$a$. બેન્ઝાલ્ડિહાઈડ $p$. મોબાઈલ ફેઝ
$b$. એલ્યુમિના $q$. અધિશોષક
$c$. એસીટોનાઈટ્રાઈલ $r$. અધિશોષિત

નીચેનાનું શુદ્ધિકરણ તમે કેવી રીતે કરશો?
$(i)$ પ્રવાહી $X$ નું ઉત્કલનબિંદુ $450 \ K$ છે અને તે $400 \ K$ તાપમાને વિઘટન પામે છે.
$(ii)$ $60 \% \ \text{કપૂર}$ અને $40 \% \ BaSO_4$ નું મિશ્રણ.

"ક્રોમેટોગ્રાફી" (chromatography) શબ્દનો અર્થ શું છે?

નીચેનામાંથી કયા કાર્બનિક સંયોજનને નિર્જળ $CaCl_{2}$ દ્વારા સૂકવી શકાતું નથી?

સેપરેટરી ફનલમાં નિષ્કર્ષણનો સિદ્ધાંત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo